કોબીનો પુલાવ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧ કપ ભાત, ૧ કપ કોબી સમારેલી, ૧/૨ ચમચી રાઇ, ૧/૨ ચમચી અડદની દાળ, ૧ ચમચી હીંગ, ૪-૫ લીમડાના પાન, ૩ સૂકા મરચાના ટુકડા, ૧/૨ કપ કાંદાની સ્લાઇસ, ૧ ચપટી હળદર, ૧/૨ ચમચી લીંબુનો રસ, ૧/૨ કપ ચણા દાળ (અધકચરી બાફેલી), ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે :
- ૧ ચમચો કોથમીર બારીક સમારેલી
રીત :
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખી તતડાવો.
- તેમાં અડદની દાળ, હીંગ, લીમડાના પાન અને સૂકા લાલ મરચાં નાંખી ૧ મિનિટ સાંતળો.
- તેમાં કાંદા અને હળદર નાંખી ૧ મિનિટ સાંતળો.
- તેમાં કોબી, ચણાની દાળ, મીઠું અને ૧ ચમચો પાણી નાંખી ધીમા તાપે ૫ મિનિટ અથવા કોબી મુલાયમ થાય ત્યાં સુધી રાખો.
- તેમાં ભાત અને લીંબુનો રસ ભેળવીને ઢાંકીને થોડી મિનિટ રહેવા દો.
- ઉપરથી કોથમીર નાંખીને ગરમ ગરમ પીરસો.
Showing posts with label હેલ્ધી હાર્ટ-૧. Show all posts

સ્ટફ્ડ સોયા પરોઠા
સ્ટફ્ડ સોયા પરોઠા
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૩૦ મિનિટ
માત્રા : ૬ પરોઠા બનશે
સામગ્રી :
લોટ માટે :
- ૧ કપ ઘઊંનો લોટ, ૧/૨ કપ સોયાનો લોટ, ૧ ચમચી લસણ વાટેલું, મીઠું સ્વાદાનુસાર
પૂરણ માટે :
- ૧ કપ લીલા વટાણા બાફીને છુંદો કરેલા, ૧ ચમચી જીરું, ૨ ચમચી આદુ-લસણની પેસ્ટ, ૧ ચમચી લાલ મરચાંની ભૂકી, ૧ ચમચી ધાણાનો ભૂકો, ૧/૨ ચમચી જીરાનો ભૂકો, ૧/૨ ચમચી આમચૂર પાવડર, એક ચપટી હળદર, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
અન્ય સામગ્રીઃ
- ૧ ચમચી તેલ પરોઠા શેકવા.
રીત :
લોટ માટે :
- બધી જ સામગ્રીને મિક્સ કરી જરૂરી સામગ્રી ઉમેરી લોટ બાંધો.
- લોટના એકસરખા ૬ ભાગ કરી એકબાજુ મૂકો.
પૂરણ માટે :
- એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં જીરું નાંખી તતડાવો.
- તેમાં બાકીની પૂરણની સામગ્રી નાંખી મિક્સ કરી ૩ થી ૪ મિનિટ હલાવો.
- ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ કરો.
આગળની રીત :
- લોટનો એક ભાગ લઇ પરોઠું વણો.
- તેની વચ્ચે પૂરણ મૂકી પરોઠાને ચારેબાજુથી પકડીને કચોરી જેવું બનાવો.
- વળી પાછું પરોઠું વણો. જરૂર પડે તો લોટનું અટામણ લેવું.
- તવા પર થોડું તેલ મૂકી પરોઠાને શેકો.
- આ જ રીતે બાકીના ૫ પરોઠા બનાવો.

પાલક કઢી
પાલક કઢી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧ કપ દહીં (લો-ફેટ હોય તો સારું), ૨ ચમચા ચણાનો લોટ, ૧ કપ પાલક બારીક સમારેલી, ૧ ચમચી જીરું, ૧/૪ કપ કાંદા બારીક સમારેલા, ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ, ૧ ચપટી હળદર, ૧/૪ ચમચી લાલ મરચાંની ભૂકી, ૧ ચપટી સાકર (ઇચ્છાનુસાર), ૨ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
રીતઃ
- એક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને ૧ કપ પાણી નાંખીને ઝેરીને એકરસ કરો.
- એક વાસણમાં તેલ ગરમ કરો અને જીરું નાંખો.
- જીરું તતડી જાય એટલે કાંદા, આદુ-મરચાંની પેસ્ટ, હળદર અને લાલ મરચાંની ભૂકી નાંખી ૨ થી ૩ મિનિટ સાંતળો.
- તેમાં દહીંનું મિશ્રણ, સાકર અને મીઠું નાંખીને ઉકાળો. તે દરમિયાન સતત હલાવતાં રહો.
- તેમાં ભાજી ઉમેરી હલાવીને ગેસ પરથી ઉતારી લો. ગરમ-ગરમ ભાત સાથે આ કઢી સ્વાદિષ્ટ લાગશે.

ગાજર અને ફૂદીનાનું સલાડ
ગાજર અને ફૂદીનાનું સલાડ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧ કપ ગાજરની સ્લાઇસ, ૧ કપ કાકડીની સ્લાઇસ, ૧/૨ કપ રાજમા બાફેલા, ૧/૨ કપ લીલા કાંદાની સ્લાઇસ
ડ્રેસિંગ માટે મિક્સ કરો :
- ૧ ચમચો ફુદીનો બારીક સમારેલો, ૧ ચમચી મધ, ૧ ચમચો લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર
રીત :
- બધી જ સામગ્રીને બાઉલમાં મિક્સ કરો અને ઠંડુ કરો.
- પીરસતાં પૂર્વે ડ્રેસિંગ ઉમેરી સરખી રીતે મિક્સ કરો અને પીરસો.

ક્રંચી સોયાબીન સ્નેક્સ
ક્રંચી સોયાબીન સ્નેક્સ
તૈયારીનો સમય : એક રાત
બેકિંગ સમય : ૧ કલાક
બેકિંગ તાપમાન : ૧૪૦૦ સે. (૨૦૦૦ ફે.)
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ સોયાબીન, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી મીઠું, તેલ ચીકાશ માટે
રીત :
- સોયાબીનને ૩ કલાક પાણીમાં પલાળી રાખો.
- પાણી કાઢીને તેમાં મીઠું અને હળદર ઉમેરો.
- સરખી રીતે મિક્સ કરી આખી રાત ફ્રીજમાં રાખો.
- સવારના સોયાબીનને ટુવાલ પર પાથરી સુકા કરો.
- તેલ લગાડેલી બેકિંગ ટ્રે માં સોયાબીન મૂકો અને પહેલેથી ગરમ કરી રાખેલા ઓવનમાં ૧૪૦૦ સે. (૨૦૦૦ ફે.) પર ૪૦ થી ૫૦ મિનિટ અથવા સોયાબીન શેકાઇને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાખો.
- સરખી રીતે ઠંડા થાય પછી હવાબંધ ડબામાં ભરો.

ગાર્લિક વેજીટેબલ સુપ
ગાર્લિક વેજીટેબલ સુપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧ કપ મિકસ્ડ (ગાજર, ફણસી, ફલાવર,વટાણા, બેબીકોર્ન) બારીક સમારેલા, ૧/૪ કપ કાંદા બારીક સમારેલા, ૨ ચમચી લસણ બારીક સમારેલું, ૨ ચમચા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટ્સ (બજારમાં મળે છે), ૧ ચમચી તેલ, મીઠું અને મરી સ્વાદાનુસાર
સજાવટ માટે :
- ૨ ચમચા કોથમીર સમારેલી
રીત :
- એક વાસણમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા અને લસણ નાંખો અને સાંતળો.
- તેમાં શાકભાજી ઉમેરો અને થોડી મિનિટ સાંતળો.
- તેમાં ૨ કપ પાણી અને મીઠું-મરી સ્વાદાનુસાર નાંખો અને તેને ઉકાળો જેથી શાકભાજી થોડા ચડી જાય.
- તેમાં ઓટ્સ ઉમેરો અને બીજી ૫ મિનિટ ઉકાળો. ઉપરથી કોથમીર નાંખી ગરમ ગરમ પીરસો.

ગોલ્ડન ગ્લોરી ફ્રેપ
ગોલ્ડન ગ્લોરી ફ્રેપ
તૈયારીનો સમય : ૫ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧ ૧/૨ કપ પપૈયાના ટુકડા, ૧/૨ કપ સફરજનના ટુકડા, ૧/૪ કપ દહીં (લો-ફેટ), એક ચપટી જાયફળનો ભૂકો, ૧ ચમચી મધ, ૬ થી ૮ ટુકડા બરફ
રીત :
- બધી સામગ્રી અને ૧ કપ પાણી નાંખીને બ્લેન્ડરમાં એકરસ તૈયાર કરો.
- બે ગ્લાસમાં નાંખી તરત જ પીરસો.

ટૉમેટો એપલ જ્યુસ
ટૉમેટો એપલ જ્યુસ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ સફરજન બારીક સમારેલા, ૧ કપ ટૉમેટાં બારીક સમારેલા, ૧ ચમચી મધ, ૪ થી ૬ બરફના ટુકડા
રીત :
- બધી જ સામગ્રી અને ૧ કપ પાણી નાંખીને બ્લેન્ડર ફેરવીને એકરસ તૈયાર કરો.
- બે ગ્લાસમાં કાઢી તરત જ પીરસો.

Subscribe to:
Posts (Atom)