ગાજર અને ફૂદીનાનું સલાડ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧ કપ ગાજરની સ્લાઇસ, ૧ કપ કાકડીની સ્લાઇસ, ૧/૨ કપ રાજમા બાફેલા, ૧/૨ કપ લીલા કાંદાની સ્લાઇસ
ડ્રેસિંગ માટે મિક્સ કરો :
- ૧ ચમચો ફુદીનો બારીક સમારેલો, ૧ ચમચી મધ, ૧ ચમચો લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર
રીત :
- બધી જ સામગ્રીને બાઉલમાં મિક્સ કરો અને ઠંડુ કરો.
- પીરસતાં પૂર્વે ડ્રેસિંગ ઉમેરી સરખી રીતે મિક્સ કરો અને પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.