ક્રંચી સોયાબીન સ્નેક્સ

ક્રંચી સોયાબીન સ્નેક્સ
તૈયારીનો સમય : એક રાત
બેકિંગ સમય : ૧ કલાક
બેકિંગ તાપમાન : ૧૪૦૦ સે. (૨૦૦૦ ફે.)
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧/૨ કપ સોયાબીન,   ૧/૨ ચમચી હળદર,   ૧ ચમચી મીઠું,   તેલ ચીકાશ માટે



રીત :
-   સોયાબીનને ૩ કલાક પાણીમાં પલાળી રાખો.
-   પાણી કાઢીને તેમાં મીઠું અને હળદર ઉમેરો.
-   સરખી રીતે મિક્સ કરી આખી રાત ફ્રીજમાં રાખો.
-   સવારના સોયાબીનને ટુવાલ પર પાથરી સુકા કરો.
-   તેલ લગાડેલી બેકિંગ ટ્રે માં સોયાબીન મૂકો અને પહેલેથી ગરમ કરી રાખેલા ઓવનમાં ૧૪૦૦ સે. (૨૦૦૦ ફે.) પર ૪૦ થી ૫૦ મિનિટ અથવા સોયાબીન શેકાઇને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાખો.
-   સરખી રીતે ઠંડા થાય પછી હવાબંધ ડબામાં ભરો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.