ટૉમેટો એપલ જ્યુસ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ સફરજન બારીક સમારેલા, ૧ કપ ટૉમેટાં બારીક સમારેલા, ૧ ચમચી મધ, ૪ થી ૬ બરફના ટુકડા
રીત :
- બધી જ સામગ્રી અને ૧ કપ પાણી નાંખીને બ્લેન્ડર ફેરવીને એકરસ તૈયાર કરો.
- બે ગ્લાસમાં કાઢી તરત જ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.