લચ્છા પરોઠા
તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ રોટી બનશે
સામગ્રીઃ
-૨ કપ ઘઉંનો લોટ
-૧ ચમચી મીઠું
-૧ ચમચો તેલ
અન્ય સામગ્રી
-થોડું ઘી
રીતઃ-
- એક વાસણમાં તેલ,લોટ અને મીઠું નાખી ધીમે ધીમે ગરમ પાણી ઉમેરી લોટ બાંધો. લોટને ૨૦ મિનિટ એક બાજુ મૂકી રાખો.
- લોટને કુણવીને ૮ લુઆ કરો.
- લુઆમાંથી પરોઠું વણો અને પછી તેની લાંબી પટ્ટીઓ કાપો. બધી જ પટ્ટીને વચ્ચેની એક પટ્ટી ઉપર મૂકો.
- ઉપરાઉપરી મૂકેલી પટ્ટીનો રોલ વાળો અને વચ્ચે આંગળીથી દબાવો. આ રોલ ઉપર તેલ લગાડો.
- આ રોલને લઈને જાડા પરોઠાની જેમ વણો.
- તવાને ગરમ કરો અને પરોઠાને બંને બાજુ બ્રાઉન રંગના શેકો. ઉપરથી ઘી લગાડી ગરમગરમ પીરસો.