મટર પનીર બટર મસાલા
તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૨૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા
-૧ ચમચી મેથીના દાણા
-૧/૪ કપ લીલા વટાણા બાફેલા
-૧/૪ કપ કાંદા બારીક સમારેલા
-૨ ચમચા માખણ
પેસ્ટ માટે
-૧ કપ કાંદા સમારેલા
-૧ ટુકડો આદુ
-૬ થી ૭ કળી લસણ
-૨ ચમચા કાજુના ટુકડા
અન્ય સામગ્રી
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ કપ ટામેટાની પ્યુરે
-૧ ચમચી જીરું
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૧ ચમચો મધ
-૧/૪ કપ દૂધ
-૧/૪ કપ ક્રીમ (મલાઈ)
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- એક વાસણમાં તેલને ગરમ કરો. પેસ્ટને ઉમેરી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- તેમાં મરચું અને ટામેટાનો પ્યુરે ઉમેરી થોડી મિનિટ હલાવતાં રહો.
- પછી તેમાં જીરું, ગરમ મસાલો અને ૧/૨ કપ પાણી ઉમેરો અને તેલ મસાલાથી છૂટું પડે ત્યાં સુધી હલાવો પછી ગેસ પરથી નીચે ઉતારી લેવું.
- બીજા એક વાસણમાં માખણને ગરમ કરો. મેથી અને કાંદા ઉમેરી સાંતળો.
- તેમાં ટામેટાની ગ્રેવી, વટાણા, દૂધ, મધ, ક્રીમ, પનીર અને મીઠું ઉમેરી ઉકાળો. ગેસ પરથી નીચે ઉતારો.
રોટી કે પરોઠા સાથે ગરમગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.