આલુ મટર
તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૧૧/૨ કપ બાફેલા બટેટાના ચોરસ ટુકડા
-૧ કપ લીલા વટાણા બાફેલા
-૧/૨ કપ જીરું
-૩/૪ કપ કાંદા બારીક સમારેલા
-૧ ચમચી આદુની પેસ્ટ
-૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ
-૧ કપ ટામેટાં બારીક સમારેલા
-૧ ચપટી હળદર
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
- એક વાસણમાં તેલને ગરમ કરો અને જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે કાંદા ઉમેરી સાંતળો.
- તેમાં આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને ટામેટા ઉમેરી સાંતળો.
- પછી તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, લીલા વટાણા અને બટેટાને ઉમેરી બઘું જ સરખી રીતે મિક્સ કરો.
- પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી અને મીઠું ઉમેરી ઉકાળો.
- ગ્રેવીને ઘટ્ટ કરવા બેથી ત્રણ બટેટાના ટુકડાને છુંદીને નાંખો. પછી ગેસ પરથી ઉતારો.
ઉપરથી કોથમીર ભભરાવી રોટી કે પરોઠાની સાથે ગરમગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.