Showing posts with label ડિઝર્ટસ. Show all posts
Showing posts with label ડિઝર્ટસ. Show all posts

વ્હીપ્ડ ક્રીમ

વ્હીપ્ડ ક્રીમ

માત્રા ઃ ૪ કપ બનશે

સામગ્રી ઃ

-૪ થી ૫ ચમચા દળેલી સાકર
-૧/૪ ચમચી વેનીલા એસેન્સ

રીત ઃ

- ક્રીમને ઓછામાં ઓછું ૨ કલાક સુધી ખૂબ ઠંડુ કરવું કારણ કે ફીણવા માટે ક્રીમ ખૂબ ઠંડુ હોવું જોઈએ.
- એક બાઉલમાં મૂકવું અને ફીણવું જ્યાં સુધી તેનું કદ ડબલ થઈ જાય અને ખૂબ નરમ થઈ જાય.
- સાકર અને વેનીલા એસેન્સને કાળજીપૂર્વક હલકે હાથે મિક્સ કરવા.
- કોઈપણ ડિઝર્ટ સાથે પીરસવું અથવા સમજાવવા માટે વાપરવું.

ટીપ્સ ઃ ગરમીની ૠતુમાં બરફના ભૂકા પર એક થાળી રાખી તેમાં ક્રીમને ફીણવું.

ઈટાલિયન કૉફી મૂસ ઓન બોરબોન ક્રસ્ટ

ઈટાલિયન કૉફી મૂસ ઓન બોરબોન ક્રસ્ટ

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૧ પાઈ બનશે.

સામગ્રી ઃ

ક્રસ્ટ માટે

-૧ પેકેટ (નાનું) બૉરબોન, બિસ્કિટ
-૨ ચમચા માખણ (પિગાળેલું)

કૉફી મૂસ માટે

-૧ પેકેટ વેનીલા ચાઈના ગ્રાસ
-૨ કપ દૂધ
-૧ ૧/૪ ચમચી ઈન્સ્ટંટ કોફી પાવડર
-૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ

રીત ઃ

ક્રસ્ટ માટે

- એક મિક્સરમાં બૉરબોન બિસ્કિટનો ભૂકો કરવો.
- બિસ્કિટના ભૂકામાં પિગાળેલું માખણ મિક્સ કરવું.
- એક ૧૫૦ક મિ.મી. (૬’’) વ્યાસના ટિનના તળિયામાં આ મિશ્રણને એક સરખું પાથરવું. અને એક તરફ મૂકી દેવું.

કૉફી મૂસ માટે

- ૧/૪ કપ દૂધમાં કૉફી પાવડરને મિક્સ કરવો અને એક તરફ મૂકી દેવું.
- બાકી વધેલા દૂધને ગરમ કરવું અને તેમાં ચાઈના ગ્રાસ એન કૉફીનું મિશ્રણ નાંખવું.
- ચાઈનાગ્રાસ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે પકાવવું.
- મિશ્રણને ગાળવું અને અડઘું સેટ થઈ જાય ત્યાં સુધી ફ્રીજમાં રાખી મુકવું.
- ફીણેલા ક્રીમને હલકે હાથે નાંખવું અને એકબાજુ મૂકી દેવું.

આગળની રીત

- મૂસને બૉરબોન ક્રસ્ટ પર રેડવું અને સખત ન થાય ત્યાં સુધી ફ્રીજમાં મૂકી રાખવી.
- સ્લાઈસ કરી ક્રીમના ગોળાકાર સાથે પીરસવું.

લેમન પાઈ અને ઓન ચોકલેટ ક્રસ્ટ

લેમન પાઈ અને ઓન ચોકલેટ ક્રસ્ટ

તૈયારીનો સમય ઃ ૭ થી ૮ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૬ વ્યક્તિઓ માટે

સામગ્રી ઃ

ચોકલેટ ક્રસ્ટ માટે

-૧ ૧/૨ કપ કોર્નફ્‌લેક્સ
-૨ ચમચા કિસમિસ
-૧ કપ ચોકલેટ, બારીક કાપેલી

લીંબુની પુરવણી માટે

-૫ ગ્રામ (૧/૨ પેકેટ) અગર-અગર
-૧/૨ કપ પાણી
-૧ ચમચી લીંબુની છાલ
-૨ ચમચા લીંબુનો રસ
-૧/૨ ચમચી વેનીલા એસેન્સ
-૧/૨કપ કન્ડેન્સ્ડ મિલ્ક
-થોડા ટીપાં ખાવાનો પીળો રંગ
-૧ કપ (૧૦૦ ગ્રામ) તાજું ક્રીમ

સજાવવા માટે

-૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ (રીત આપી છે)
-લીંબુની સ્લાઈસો
-ફુદીનાની નાની ડાળખીઓ

રીત ઃ

ચોકલેટ ક્રસ્ટ માટે

- કોર્નફ્‌લેક્સને હલકા શેકીને ભૂકો કરવો. બદામ અને કિસમિસ નાંખી એક તરફ મૂકી રાખવો.
- એક પેનમાં ધીમા તાપે ચૉકલેટને પિગળવાથી જ્યાં સુધી તે સૉસ જેવી લાગે.
- આને શેકેલા કોર્નફ્‌લેક્સના મિશ્રણમાં નાંખવી અને બરાબર મિક્સ કરવી.
- આને ૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસના ઢીલા તળિયાવાળી પાઈ-ડિશમાં રેડવું.
- એક વાટકાના પાછળના ભાગથી દબાવીને ક્રસ્ટને સમતલ કરવી.

લીંબુની પુરવણી માટે

- એક બાઉલમાં ક્રીમને ઝેરવું જ્યાં સુધી તે એકદમ નરમ થઈ જાય અને પછી એકબાજુ મૂકી રાખવું.
- એક પેનમાં અગર-અગરને પાણી સાથે મિક્સ કરવું. અને ધીમા તાપ પર પિગાળવું જ્યાં સુધીક તે સુંવાળું થઈ જાય.
- એક બાઉલમાં લીંબુની છાલ, લીંબુનો રસ, વેનીલા એસેન્સ, કન્ડેન્સ્ડ મિલ્ક અને પીળા રંગને ભેળવીને બરાબર મિક્સ કરવા.
- નવશેકા અગર-અગર પ્રવાહી મિશ્રણમાં ધીરેથી નાંખવું અને બરાબર મિક્સ કરવું જેથી કોઈ ગાંગડી બને નહીં.
- તાજું ક્રીમ નાંખવું અને મિશ્રણમાં હલકે હાથે મિક્સ કરવું.
- સેટ થયેલી ચૉકલેટની ક્રસ્ટમાં રેડવું અને ઓછામાં ઓછો એક કલાક સુધી ફ્રીજમાં રાખવી.
- વ્હીપ્ડ ક્રીમના ગોળાકાર, લીંબુની સ્લાઈસો અને ફુદીનાની ડાળખીઓ સજાવી ખૂબ ઠંડી પીરસવી.

કાર્ડમમ ઓરેન્જ ચીઝકેક

કાર્ડમમ ઓરેન્જ ચીઝકેક

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૧ ચીઝકેક બનશે.

સામગ્રી ઃ

-૧ (૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસની) સફેદ સ્પંજ કેક મિક્સ કરી પલાળવાનું સિરપ બનાવવા માટે
-૩ ચમચા પાણી
-૧ ચમચો ઓરેન્જ સ્કવૉશ
-૧ ચમચી બ્રાંડી/રમ (ઈચ્છાનુસાર)

ચીઝકેક માટે

-૧ કપ (૨૦૦ ગ્રામ) તાજું ક્રીમ
-૩/૪ કપ ઈલાયચી શ્રીખંડ
-૧/૪ કપ સંતરાના ફોલેલા ટુકડા
-૨ ચમચી ઓરેન્જ સ્કવૉશ

સજાવવા માટે

-૧ કપ વ્હીપ્ડ ક્રીમ
-૧/૨ કપ સંતરાના ફોલેલા ટુકડા

રીત ઃ

- સ્પંજકેકના ૨ સરખા આડા અડધા ટુકડા કરવા. આપણને સ્પંજના એક આડા ટુકડાની જરૂર પડશે.
- ૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસના ઢીલા તળિયાવાળા કેક ટિનમાં સ્પંજને મુકવી.
- સિરપથી સ્પંજને પલાળવી અને એકબાજુ મૂકી રાખવી.

ચીઝકેક માટે

- ક્રીમને ફીણવું અને એકબાજુ મૂકી રાખવું.
- શ્રીખંડ અને ઓરેન્જ સ્કવૉસને મિક્સ કરવા.
- ક્રીમને શ્રીખંડના મિશ્રણમાં હલકે હાથે મિક્સ કરવું.

આગળની રીત

- સ્પંજકેક પર ચીઝકેકનું મિશ્રણ નાંખવું અને સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવી.
- વ્હીપ્ટ ક્રીમ અને સંતરાના ફોલેલા ટુકડાથી સજાવી ખૂબ ઠંડી પીરસવી.

ફ્રૂટ એન્ડ જેલી પાઈ

ફ્રૂટ એન્ડ જેલી પાઈ

તૈયારીના સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૬ વ્યક્તિ માટે

સામગ્રી ઃ ક્રસ્ટ માટે

-૧ કપ ભૂકો કરેલા મેરી બિસ્કિટ
-૧/૩ કપ પિગાળેલું માખણ
-૧ ચમચો સાકર

ભરવા માટે

-૧ પેકેટ (૧૦૦ ગ્રામ) ઓરેંજ જેલી અથવા રાસબરી જેલી

રીત ઃ ક્રસ્ટ માટે

- બિસ્કિટ, માખણ અને સાકરને ખૂબ સારી રીત મિક્સ કરવા. પછી ૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસ અને ઢીલા તળિયાવાળા ફ્‌લાન ટિનમાં એકસરખું દબાવી દેવું.
- સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવું.

ભરવા માટે

- જેલીને ૩ કપ ઉકળતા પાણીમાં ઓગાળવી. પછી બરફ પર મૂકી એકસરખું હલાવવું.
- જ્યારે જેલી થોડી ઘટ થાય ત્યારે બારીક કાપેલા ફ્રૂટ નાંખવા અને એકસરખું હલાવતાં રહેવું.

આગળની રીત

- જેલીના મિશ્રણને બિસ્કિટના ક્રસ્ટ પર નાંખવું અને સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવું.
- ખૂબ ઠંડી પીરસવી

આમંડ ક્રીમ બુ્રલે

આમંડ ક્રીમ બુ્રલે

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી

-૩ કપ દૂધ,
-૧ ચમચો વેનીલા કસ્ટર્ડ પાવડર
-૩ ચમચો સાકર
-૧/૨ ચમચી વેનીલા એસેન્સ
-૧૦ ચમચી અગર અગર (૫ ગ્રામ) નાના ટુકડામાં કાપેલું
-૧/૪ કપ બદામ (બારીક કાપેલી)

કેરેમલ માટે

-કેરેમલાઈઝ કરવા (બાળવા) માટે સાકર

રીત ઃ

- અગર - અગર ને ૩/૪ કપ ઠંડા પાણીમાં ૫ મિનિટ સુધી પલાળી રાખો. ધીમા તાપે પકાવો. જ્યાં સુધી તે ઓગળી જાય.
- ૧/૨ કપ દૂધને એકબાજુ મૂકી રાખવું. આ ઠંડા દૂધમાં કસ્ટર્ડને મિક્સ કરવું.
- બાકી બચેલા દૂધમાં સાકર નાંખી તેને ઊકાળવું. જ્યારે દૂધ ઊકાળવું શરૂ થાય ત્યારે કસ્ટર્ડ નાંખવું અને પકાવવાનું ચાલુ રાખવું જ્યાં સુધી સૉસ સુંવાળો થાય.
- કસ્ટર્ડમાં પકાવેલું અગર-અગર નાંખવું. ફરી ૨ મિનિટ સુધી ઉકાળવું. મિશ્રણને ગાળી લેવું અને થોડું ઠંડુ થવા દેવું.
- બદામની અડધી માત્રા અને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને ૪ પીરસવાના કપમાં નાંખવું અને સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવું.
- એક પેનમાં એક ટી સ્પુન પાણીમાં સાકર નાંખી મઘ્યમ તાપ પર હલકા બ્રાઉન રંગનું થઈ જાય અને બળી જાય ત્યાં સુધી ગરમ કરવું.
- બળી ગયેલા મિશ્રણને સેટ થયેલા કસ્ટર્ડ પર નાંખવું અને ઉપરથી થોડી બદામ ભભરાવવી.

ટીપ્સ ઃ કેરેમલાઈઝ્‌ડ શુગર ઉપરથી નાંખ્યા પછી ફ્રીજમાં ન મુકવું કારણ સાકરમાંથી પાણી છૂટશે જે ડિઝર્ટનો દેખાવ બગડશે.

વ્હીપ્ડ ક્રીમ

વ્હીપ્ડ ક્રીમ
માત્રા : ૪ કપ બનશે

સામગ્રી :
-   ૪ થી ૫ ચમચા દળેલી સાકર,   ૧/૪ ચમચી વેનીલા એસેન્સ

રીત :
-   ક્રીમને ઓછામાં ઓછું ૨ કલાક સુધી ખૂબ ઠંડુ કરવું કારણ કે ફીણવા માટે ક્રીમ ખૂબ ઠંડુ હોવું જોઈએ.
-   એક બાઉલમાં મૂકવું અને ફીણવું જ્યાં સુધી તેનું કદ ડબલ થઈ જાય અને ખૂબ નરમ થઈ જાય.
-   સાકર અને વેનીલા એસેન્સને કાળજીપૂર્વક હલકે હાથે મિક્સ કરવા.
-   કોઈપણ ડિઝર્ટ સાથે પીરસવું અથવા સમજાવવા માટે વાપરવું.

ઈટાલિયન કૉફી મૂસ ઓન બોરબોન ક્રસ્ટ

ઈટાલિયન કૉફી મૂસ ઓન બોરબોન ક્રસ્ટ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૧ પાઈ બનશે.

સામગ્રી :
ક્રસ્ટ માટે :
-   ૧ પેકેટ (નાનું) બૉરબોન  બિસ્કિટ,   ૨ ચમચા માખણ (પિગાળેલું)

કૉફી મૂસ માટે  :
-   ૧ પેકેટ વેનીલા ચાઈના ગ્રાસ,   ૨ કપ દૂધ,   ૧ ૧/૪ ચમચી ઈન્સ્ટંટ કોફી પાવડર,   ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ

રીત :
ક્રસ્ટ માટે :
-   એક મિક્સરમાં બૉરબોન બિસ્કિટનો ભૂકો કરવો.
-   બિસ્કિટના ભૂકામાં પિગાળેલું માખણ મિક્સ કરવું.
-   એક ૧૫૦ક મિ.મી. (૬’’) વ્યાસના ટિનના તળિયામાં આ મિશ્રણને એક સરખું પાથરવું. અને એક તરફ મૂકી દેવું.

કૉફી મૂસ માટે :
-   ૧/૪ કપ દૂધમાં કૉફી પાવડરને મિક્સ કરવો અને એક તરફ મૂકી દેવું.
-   બાકી વધેલા દૂધને ગરમ કરવું અને તેમાં ચાઈના ગ્રાસ એન કૉફીનું મિશ્રણ નાંખવું.
-   ચાઈનાગ્રાસ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે પકાવવું.
-   મિશ્રણને ગાળવું અને અડઘું સેટ થઈ જાય ત્યાં સુધી ફ્રીજમાં રાખી મુકવું.
-   ફીણેલા ક્રીમને હલકે હાથે નાંખવું અને એકબાજુ મૂકી દેવું.

આગળની રીત :
-   મૂસને બૉરબોન ક્રસ્ટ પર રેડવું અને સખત ન થાય ત્યાં સુધી ફ્રીજમાં મૂકી રાખવી.
-   સ્લાઈસ કરી ક્રીમના ગોળાકાર સાથે પીરસવું.

લેમન પાઈ અને ઓન ચોકલેટ ક્રસ્ટ

લેમન પાઈ અને ઓન ચોકલેટ ક્રસ્ટ
તૈયારીનો સમય : ૭ થી ૮ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિઓ માટે

સામગ્રી :
ચોકલેટ ક્રસ્ટ માટે :

-   ૧ ૧/૨ કપ કોર્નફ્લેક્સ,   ૨ ચમચા કિસમિસ,   ૧ કપ ચોકલેટ બારીક કાપેલી

લીંબુની પુરવણી માટે :
-   ૫ ગ્રામ (૧/૨ પેકેટ) અગર-અગર,   ૧/૨ કપ પાણી,   ૧ ચમચી લીંબુની છાલ,   ૨ ચમચા લીંબુનો રસ,   ૧/૨ ચમચી વેનીલા એસેન્સ,   ૧/૨કપ કન્ડેન્સ્ડ મિલ્ક,   થોડા ટીપાં ખાવાનો પીળો રંગ,   ૧ કપ (૧૦૦ ગ્રામ) તાજું ક્રીમ

સજાવવા માટે :
-   ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ,   લીંબુની સ્લાઈસો,   ફુદીનાની નાની ડાળખીઓ

રીત :
ચોકલેટ ક્રસ્ટ માટે :
-   કોર્નફ્લેક્સને હલકા શેકીને ભૂકો કરવો. બદામ અને કિસમિસ નાંખી એક તરફ મૂકી રાખવો.
-   એક પેનમાં ધીમા તાપે ચૉકલેટને પિગળવાથી જ્યાં સુધી તે સૉસ જેવી લાગે.
-   આને શેકેલા કોર્નફ્લેક્સના મિશ્રણમાં નાંખવી અને બરાબર મિક્સ કરવી.
-   આને ૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસના ઢીલા તળિયાવાળી પાઈ-ડિશમાં રેડવું.
-   એક વાટકાના પાછળના ભાગથી દબાવીને ક્રસ્ટને સમતલ કરવી.

લીંબુની પુરવણી માટે :
-   એક બાઉલમાં ક્રીમને ઝેરવું જ્યાં સુધી તે એકદમ નરમ થઈ જાય અને પછી એકબાજુ મૂકી રાખવું.
-   એક પેનમાં અગર-અગરને પાણી સાથે મિક્સ કરવું. અને ધીમા તાપ પર પિગાળવું જ્યાં સુધીક તે સુંવાળું થઈ જાય.
-   એક બાઉલમાં લીંબુની છાલ, લીંબુનો રસ, વેનીલા એસેન્સ, કન્ડેન્સ્ડ મિલ્ક અને પીળા રંગને ભેળવીને બરાબર મિક્સ કરવા.
-   નવશેકા અગર-અગર પ્રવાહી મિશ્રણમાં ધીરેથી નાંખવું અને બરાબર મિક્સ કરવું જેથી કોઈ ગાંગડી બને નહીં.
-   તાજું ક્રીમ નાંખવું અને મિશ્રણમાં હલકે હાથે મિક્સ કરવું.
-   સેટ થયેલી ચૉકલેટની ક્રસ્ટમાં રેડવું અને ઓછામાં ઓછો એક કલાક સુધી ફ્રીજમાં રાખવી.
-   વ્હીપ્ડ ક્રીમના ગોળાકાર, લીંબુની સ્લાઈસો અને ફુદીનાની ડાળખીઓ સજાવી ખૂબ ઠંડી પીરસવી.

કાર્ડમમ ઓરેન્જ ચીઝકેક

કાર્ડમમ ઓરેન્જ ચીઝકેક
તૈયારીનો સમય  : ૧૦ મિનિટ
માત્રા : ૧ ચીઝકેક બનશે.

સામગ્રી :
-   ૧ (૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસની) સફેદ સ્પંજ કેક મિક્સ કરી પલાળવાનું સિરપ બનાવવા માટે,   ૩ ચમચા પાણી,   ૧ ચમચો ઓરેન્જ સ્કવૉશ,   ૧ ચમચી બ્રાંડી/રમ (ઈચ્છાનુસાર)

ચીઝકેક માટે :
-   ૧ કપ (૨૦૦ ગ્રામ) તાજું ક્રીમ,   ૩/૪ કપ ઈલાયચી શ્રીખંડ,   ૧/૪ કપ સંતરાના ફોલેલા ટુકડા,   ૨ ચમચી ઓરેન્જ સ્કવૉશ

સજાવવા માટે :
-   ૧ કપ વ્હીપ્ડ ક્રીમ,   ૧/૨ કપ સંતરાના ફોલેલા ટુકડા

રીત :
-   સ્પંજકેકના ૨ સરખા આડા અડધા ટુકડા કરવા. આપણને સ્પંજના એક આડા ટુકડાની જરૂર પડશે.
-   ૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસના ઢીલા તળિયાવાળા કેક ટિનમાં સ્પંજને મુકવી.
-   સિરપથી સ્પંજને પલાળવી અને એકબાજુ મૂકી રાખવી.

ચીઝકેક માટે :
-   ક્રીમને ફીણવું અને એકબાજુ મૂકી રાખવું.
-   શ્રીખંડ અને ઓરેન્જ સ્કવૉસને મિક્સ કરવા.
-   ક્રીમને શ્રીખંડના મિશ્રણમાં હલકે હાથે મિક્સ કરવું.

આગળની રીત :
-   સ્પંજકેક પર ચીઝકેકનું મિશ્રણ નાંખવું અને સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવી.
-   વ્હીપ્ટ ક્રીમ અને સંતરાના ફોલેલા ટુકડાથી સજાવી ખૂબ ઠંડી પીરસવી.

ફ્રૂટ એન્ડ જેલી પાઈ

ફ્રૂટ એન્ડ જેલી પાઈ
તૈયારીના સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે

સામગ્રી :
ક્રસ્ટ માટે :
-   ૧ કપ ભૂકો કરેલા મેરી બિસ્કિટ,   ૧/૩ કપ પિગાળેલું માખણ,   ૧ ચમચો સાકર,   ૧ પેકેટ (૧૦૦ ગ્રામ) ઓરેંજ જેલી અથવા રાસબરી જેલી

રીત :
ક્રસ્ટ માટે :
-   બિસ્કિટ, માખણ અને સાકરને ખૂબ સારી રીત મિક્સ કરવા. પછી ૧૫૦ મિ.મી. (૬’’) વ્યાસ અને ઢીલા તળિયાવાળા ફ્લાન ટિનમાં એકસરખું દબાવી દેવું.
-   સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવું.

ભરવા માટે :
-   જેલીને ૩ કપ ઉકળતા પાણીમાં ઓગાળવી. પછી બરફ પર મૂકી એકસરખું હલાવવું.
-   જ્યારે જેલી થોડી ઘટ થાય ત્યારે બારીક કાપેલા ફ્રૂટ નાંખવા અને એકસરખું હલાવતાં રહેવું.

આગળની રીત :
-   જેલીના મિશ્રણને બિસ્કિટના ક્રસ્ટ પર નાંખવું અને સખત થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવું.
-   ખૂબ ઠંડી પીરસવી

આમંડ ક્રીમ બુ્રલે

આમંડ ક્રીમ બુ્રલે
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૩ કપ દૂધ,   ૧ ચમચો વેનીલા કસ્ટર્ડ પાવડર,   ૩ ચમચો સાકર,   ૧/૨ ચમચી વેનીલા એસેન્સ,   ૧૦ ચમચી અગર અગર (૫ ગ્રામ) નાના ટુકડામાં કાપેલું,   ૧/૪ કપ બદામ (બારીક કાપેલી)

કેરેમલ માટે :
-   કેરેમલાઈઝ કરવા (બાળવા) માટે સાકર