વ્હીપ્ડ ક્રીમ

વ્હીપ્ડ ક્રીમ

માત્રા ઃ ૪ કપ બનશે

સામગ્રી ઃ

-૪ થી ૫ ચમચા દળેલી સાકર
-૧/૪ ચમચી વેનીલા એસેન્સ

રીત ઃ

- ક્રીમને ઓછામાં ઓછું ૨ કલાક સુધી ખૂબ ઠંડુ કરવું કારણ કે ફીણવા માટે ક્રીમ ખૂબ ઠંડુ હોવું જોઈએ.
- એક બાઉલમાં મૂકવું અને ફીણવું જ્યાં સુધી તેનું કદ ડબલ થઈ જાય અને ખૂબ નરમ થઈ જાય.
- સાકર અને વેનીલા એસેન્સને કાળજીપૂર્વક હલકે હાથે મિક્સ કરવા.
- કોઈપણ ડિઝર્ટ સાથે પીરસવું અથવા સમજાવવા માટે વાપરવું.

ટીપ્સ ઃ ગરમીની ૠતુમાં બરફના ભૂકા પર એક થાળી રાખી તેમાં ક્રીમને ફીણવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.