આઈસ્ડ કેફે મોકા
તૈયારીનો સમયઃ ૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે
-૫૦૦ મિ.લિ. કોફી આઈસક્રીમ
ચોકલેટના સોસ માટે
-૧/૪ કપ ઘેરા રંગની ચોકલેટ, બારીક કાપેલી
-૧ ચમચો ક્રીમ
-૨ ચમચા દૂધ
-૧/૨ કપ પાણી
રીત ઃ
ચોકલેટના સોસ માટે
- એક નોનસ્ટીક વાસણમાં બધી સામગ્રીને મિક્સ કરવી અને ધીમા તાપ પર એક સરખું હલાવતાં રહેવું. જેથી મુલાયમ સોસ બનશે. એક તરફ મૂકી દેવો.
આગળની રીતઃ
- આઈસક્રીમને રૂમના તાપમાન પર ૧૦થી ૧૫ મિનિટ સુધી રાખી નરમ કરવો.
- આઈસક્રીમને નોઝલ બેસાડેલી પાઈપંિગ બેગમાં ભરવો અને એક તરફ મૂકી દેવો.
- એક ખૂબ ઠંડા કરેલા લાંબા ગ્લાસમાં ૧ ચમચો ચોકલેટ સૉસ નાખવો અને ગોળ ગોળ હલાવી ચોકલેટ સોસથી પેટર્ન બનાવવી.
- ગ્લાસમાં પાઇપંિગ બેગમાંથી આઈસક્રીમ નાખવો. આ રીત પ્રમાણે બીજા ૨ વઘુ ગ્લાસ બનાવવા.
- ઉપરથી કોફી પાવડર ભભરાવવો અને તરત પીરસવું.
ટીપ્સઃ કોફી આઈસક્રીમ ન મળે તો તમે વેનિલા આઈસક્રીમમાં ૧ ચમચો કોફી પાવડર નાખી વાપરી શકો છો.