વિએનીસ સ્પાઈસ્ડ કોફી
તૈયારીનો સમય- ૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૧ ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાવડર
-૧ ૧/૨ ચમચી સાકર
-૨ લવંિગ
-૧ દાંડી તજની
-૧ કપ પાણી
પીરસવા માટેઃ
-૧ ચમચી વ્હીપ્ડ ક્રીમ (રેસિપી ડિઝટ્ર્સના પહેલા ભાગમાં આપી હતી)
-૨ ચપટી તજનો ભૂકો
રીતઃ
- કોફી માટેની બધી સામગ્રીને ભેગી કરવી અને મિશ્રણને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું.
- ગેસ પરથી ઉતારી લેવું અને મિશ્રણને ગાળ્યા વગર ઢાંકીને એમ ને એમ લગભગ ૫ મિનિટ સુધી રહેવા દેવું, જેથી તેમાં સ્વાદ/ સુગંધ બરાબર બેસી જાય.
- મિશ્રણને ગાળવું અને ૨ કપમાં રેડીને ઉપરથી વ્હીપ્ડ ક્રીમ અને તજનો ભૂકો નાખી તરત પીરસવું.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.