બનાના કોફી ફ્રાપે
તૈયારીનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૧ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૧ મોટો સ્કૂપ વેનિલા આઈસક્રીમ
-૧ ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાવડર
-૧/૨ કેળું બારીક કાપેલું
-૧ ચમચો રમ (મરજિયાત)
-૪થી ૬ ગોળા બરફ
રીતઃ
- બધી સામગ્રીને ભેગી કરી, એક બ્લેંડરમાં ચલાવવી જ્યાં સુધી મિશ્રણ સુંવાળું ફીણવાળું થઈ જાય. તરત પીરસવું.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.