ઓરેંજ કોફી
તૈયારીનો સમયઃ ૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૧ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૧ ચમચી સંતરાની છાલ ખૂબ બારીક કાપેલી
-૧ ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાવડર
-૧ ચમચી વ્હીસ્કી
-૨ ચમચા વ્હીપ્ડ ક્રીમ
-સાકર, જરૂર પ્રમાણે
રીતઃ
- એક વાસણમાં ૩/૪ કપ પાણીને ઉકાળવું, બારીક કાપેલી સંતરાની છાલ નાખવી અને થોડી સેકંડ એક તરફ મૂકી દેવી.
- એક મગમાં કોફી, વ્હીસ્કી અને સાકરને મિક્સ કરવા.
- સંતરાની છાલને ગાળવી અને તે પાણીને કોફી મિશ્રણમાં નાખવું.
- બરાબર મિક્સ કરીને વ્હીપ્ડ ક્રીમથી સજાવી તરત પીરસવું.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.