Showing posts with label માઇક્રોવેવ દેશી ખાના-૪. Show all posts
Showing posts with label માઇક્રોવેવ દેશી ખાના-૪. Show all posts

તુરિયા અને નાળિયેર

તુરિયા અને નાળિયેર

તૈયારીનો સમય- ૧૦ મિનિટ
બનાવવાનો સમય- ૯ મિનિટ
માત્રા- ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ તુરિયા પાતળા ગોળ સમારેલા
-૧/૨ કપ લીલાં નારિયેળનું ખમણ
-૧/૨ ચમચી રાઇ
-૪ થી ૫ લીમડાના પાન
-૧ ચમચી આદુ ખમણેલું
-૧ લીલું મરચું વાટેલું
-૧/૮ ચમચી હળદર
-૧ ચમચી સાકર
-૧/૨ લીબુંનો રસ
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૨ ચમચા કોથમીર બારીક સમારેલી

રીતઃ

- એક કાચના બાઉલમાં તેલ, રાઇ, લીમડાના પાન, આદું અને લીલું મરચું નાંખીને માઇક્રોવેવ હાઇ પર ૧ મિનિટ રાખો.
- તેમાં તુરિયા, હળદર અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો. ઉપરથી ઢાંકણ ઢાંકો અને માઇક્રોવેવ હાઇ પર ૬ મિનિટ રાખો.
- તેમાં નાળિયેરનું ખમણ, સાકર અને લીંબુનો રસ નાંખીને ઢાંકણ ઢાંકીને માઇક્રોવેવ ઓવનમાં હાઇ પર ૨ મિનિટ રાખો.

ઉપરથી કોથમીર ભભરાવીને ગરમગરમ પીરસો.

બટેટાનું શાક

બટેટાનું શાક

તૈયારીનો સમય- ૧૦ મિનિટ
બનાવવાનો સમય- ૮ મિનિટ
માત્રા- ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ ૧/૨ કપ બટેટા (છાલ કાઢીને ચોરસ ટુકડા કરેલા)
-૧/૨ ચમચી રાઇ
-૧/૨ ચમચી જીરું
-૧ ચમચી હંિગ
-૧/૪ ચમચી હળદર
-૧/૨ ચમચી લાલ મરચાની ભૂકી
-૧ નાનું લીલું મરચું બારીક કાપેલું
-૧ ટુકડો આદું
-૧/૨ ટામેટું બારીક કાપેલું
-૧ ચમચો ધાણાજીરાનો પાવડર
-૧ ચમચો સાકર
-૨ ચમચા તેલ
-મીઠુું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૨ ચમચા કોથમીર

રીતઃ

- કાચના બાઉલમાં બટેટા અને મીઠું નાંખીને ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૪ મિનિટ રાખો એટલે તે ચઢી જવા જોઇએ.
- એક કાચના બાઉલમાં તેલ, રાઇ, જીરું, હંિગ, હળદર, લાલ મરચાંની ભૂકી, લીલું મરચું અને આદુ નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રાખો.
- તેમાં ટામેટાં નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ ૩૦ સેકંડ રાખો.
- તેમાં બટેટા, ધાણા જીરાનો પાવડર, સાકર અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરીને માઇક્રોવેવ હાઇ પર ૩૦ સેકંડ રાખો.
- ઉપરથી કોથમીર ભભરાવીને ગરમ ગરમ પીરસો.

ટીપ્સ

જો તમારે બાફેલા બટેટાનું શાક બનાવવું હોય તો રીતમાં ૨ નંબરથી આગળ વધવું.

મેથી મટર મલાઇ

મેથી મટર મલાઇ

તૈયારીનો સમય- ૨૦ મિનિટ
બનાવવાનો સમય- ૭ મિનિટ
માત્રા- ૨ થી ૩ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ ૧/૨ કપ મેથીના પાન સમારેલા
-૧/૪ ચમચી જીરું
-૧/૨ કપ લીલા વટાણા
-૧/૨ કપ દૂધ
-૩ ચમચા મલાઇ (ક્રીમ)
-૧ ચપટી સાકર
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

વાટીને પેસ્ટ બનાવો

-૧ કાંદો
-૧ લીલું મરચું
-૧ ટુકડો આદું
-૧ લસણની કળી
-૨ ચમચા કાજુ
-૧ ચમચી ખસખસ

રીતઃ

- મેથીના પાન ધોઇને ૧/૨ ચમચી મીઠું નાંખીને ૧૦ મિનિટ રહેવા દો. પછી દબાવીને પાણી કાઢી નાંખો.
- એક કાચના વાસણમાં ૧ ચમચો તેલ, જીરું અને મેથીના પાન નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રાખો. કાઢીને એકબાજુ મૂકો.
- એક કાચના બાઉલમાં ૨ ચમચા પાણી અને લીલા વટાણા નાંખીને માઇક્રોવેવ ઓવનમાં હાઇ પર ૧ મિનિટ રાખો.
- અન્ય એક કાચના બાઉલમાં બાકીનું ૧ ચમચો તેલ અને તૈયાર કરેલી પેસ્ટ નાંખીને ૨ મિનિટ માઇક્રોવેવ હાઇ પર રાખો.
- દૂધ, મલાઇ, સાકર, મીઠું અને તૈયાર મેથી તથા વટાણા ઉમેરીને માઇક્રોવેવ હાઇ પર ૨ મિનિટ રાખો.

ગરમા ગરમ પીરસો

ફૂલગોબી ઓર મટર કી કરી

ફૂલગોબી ઓર મટર કી કરી

તૈયારીનો સમય- ૧૫ મિનિટ
બનાવવાનો સમય- ૧૧ મિનિટ
માત્રા- ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ ફ્‌લાવર સમારેલું
-૧ કપ લીલા વટાણા
-૨ નંગ તમાલ પત્ર
-૪ ચમચા ટોમેટો પ્યુરે (ટામેટાનો રસ)
-૨ ચમચા તાજું દહીં
-૧/૨ ચમચી સાકર
-૩ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

વાટીને પેસ્ટ બનાવો

-૧ કાંદો
-૨ ચમચા ખમણેલું તાજું નાળિયેર
-૨ કળી લસણ
-૨ ચમચી ઘાણા (આખા)
-૧ ચમચી જીરું
-૧ ટુકડો આદુ
-૨ ચમચી ખસખસ
-૪ લાલ મરચાં (આખા)

રીતઃ

- એક કાચના બાઉલમાં ૨ ચમચા તેલ અને ફ્‌લાવરને મિક્સ કરો. તેના ઉપર ઢાંકણ ઢાંકીને ૪ મિનિટ માઇક્રોવેવ હાઇ પર રહેવા દો. કાઢીને એકબાજુ મૂકો.
- એક નાના કાચના બાઉલમાં લીલા વટાણા અને ૨ ચમચા પાણી નાંખીને માઇક્રોવેવ હાઇ પર ૧ મિનિટ રાખો.
- બીજા એક કાચના બાઉલમાં બાકીનું ૧ ચમચો તેલ, તમાલપત્ર, અને તૈયાર કરેલી પેસ્ટ નાંખીને માઇક્રોવેવ હાઇ પર ૨ મિનિટ રાખો.
- તેમાં ટોમેટો પ્યુરો, દહીં, ફ્‌લાવર, વટાણા, સાકર ૧/૨ કપ પાણી અને સ્વાદાનુસાર મીઠું નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૪ મિનિટ રાખો. એટલે શાક બફાઇ જશે.

ગરમાગરમ પીરસો.

તુરિયા અને નાળિયેર

તુરિયા અને નાળિયેર
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૯ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ
-   ૨ કપ તુરિયા પાતળા ગોળ સમારેલા,   ૧/૨ કપ લીલાં નારિયેળનું ખમણ,   ૧/૨ ચમચી રાઇ,   ૪ થી ૫ લીમડાના પાન,   ૧ ચમચી આદુ ખમણેલું,   ૧ લીલું મરચું વાટેલું,   ૧/૮ ચમચી હળદર,   ૧ ચમચી સાકર,   ૧/૨ લીબુંનો રસ,   ૧ ચમચો તેલ ,   મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે:
-   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી

રીતઃ

-    એક કાચના બાઉલમાં તેલ, રાઇ, લીમડાના પાન, આદું અને લીલું મરચું નાંખીને માઇક્રોવેવ હાઇ પર ૧ મિનિટ રાખો.
-   તેમાં તુરિયા, હળદર અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો. ઉપરથી ઢાંકણ ઢાંકો અને માઇક્રોવેવ હાઇ પર ૬ મિનિટ રાખો.
-   તેમાં નાળિયેરનું ખમણ, સાકર અને લીંબુનો રસ નાંખીને ઢાંકણ ઢાંકીને માઇક્રોવેવ ઓવનમાં હાઇ પર ૨ મિનિટ રાખો.
-   ઉપરથી કોથમીર ભભરાવીને ગરમગરમ પીરસો.

મેથી મટર મલાઇ

મેથી મટર મલાઇ
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૭ મિનિટ
માત્રા : ૨ થી ૩ વ્યક્તિ માટે

સામગ્રીઃ
-   ૧ ૧/૨ કપ મેથીના પાન સમારેલા,   ૧/૪ ચમચી જીરું,   ૧/૨ કપ લીલા વટાણા,   ૧/૨ કપ દૂધ,   ૩ ચમચા મલાઇ (ક્રીમ),   ૧ ચપટી સાકર,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર

વાટીને પેસ્ટ બનાવો:
-   ૧ કાંદો,   ૧ લીલું મરચું,   ૧ ટુકડો આદું,   ૧ લસણની કળી,   ૨ ચમચા કાજુ,   ૧ ચમચી ખસખસ

રીતઃ
-   મેથીના પાન ધોઇને ૧/૨ ચમચી મીઠું નાંખીને ૧૦ મિનિટ રહેવા દો. પછી દબાવીને પાણી કાઢી નાંખો.
-   એક કાચના વાસણમાં ૧ ચમચો તેલ, જીરું અને મેથીના પાન નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રાખો. કાઢીને એકબાજુ મૂકો.
-   એક કાચના બાઉલમાં ૨ ચમચા પાણી અને લીલા વટાણા નાંખીને માઇક્રોવેવ ઓવનમાં હાઇ પર ૧ મિનિટ રાખો.
-   અન્ય એક કાચના બાઉલમાં બાકીનું ૧ ચમચો તેલ અને તૈયાર કરેલી પેસ્ટ નાંખીને ૨ મિનિટ માઇક્રોવેવ હાઇ પર રાખો.
-   દૂધ, મલાઇ, સાકર, મીઠું અને તૈયાર મેથી તથા વટાણા ઉમેરીને માઇક્રોવેવ હાઇ પર ૨ મિનિટ રાખો.
-   ગરમા ગરમ પીરસો

ફૂલગોબી ઓર મટર કી કરી

ફૂલગોબી ઓર મટર કી કરી
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૧ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ
-   ૨ કપ ફ્લાવર સમારેલું,   ૧ કપ લીલા વટાણા,   ૨ નંગ તમાલ પત્ર,   ૪ ચમચા ટોમેટો પ્યુરે (ટામેટાનો રસ),   ૨ ચમચા તાજું દહીં,   ૧/૨ ચમચી સાકર,   ૩ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર

વાટીને પેસ્ટ બનાવો:
-   ૧ કાંદો ,   ૨ ચમચા ખમણેલું તાજું નાળિયેર,   ૨ કળી લસણ,   ૨ ચમચી ઘાણા (આખા),   ૧ ચમચી જીરું,   ૧ ટુકડો આદુ,   ૨ ચમચી ખસખસ,   ૪ લાલ મરચાં (આખા)

રીતઃ
-   એક કાચના બાઉલમાં ૨ ચમચા તેલ અને ફ્લાવરને મિક્સ કરો. તેના ઉપર ઢાંકણ ઢાંકીને ૪ મિનિટ માઇક્રોવેવ હાઇ પર રહેવા દો. કાઢીને એકબાજુ મૂકો.
-   એક નાના કાચના બાઉલમાં લીલા વટાણા અને ૨ ચમચા પાણી નાંખીને માઇક્રોવેવ હાઇ પર ૧ મિનિટ રાખો.
-   બીજા એક કાચના બાઉલમાં બાકીનું ૧ ચમચો તેલ, તમાલપત્ર, અને તૈયાર કરેલી પેસ્ટ નાંખીને માઇક્રોવેવ હાઇ પર ૨ મિનિટ રાખો.
-   તેમાં ટોમેટો પ્યુરો, દહીં, ફ્લાવર, વટાણા, સાકર ૧/૨ કપ પાણી અને સ્વાદાનુસાર મીઠું નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૪ મિનિટ રાખો. એટલે શાક બફાઇ જશે.
-   ગરમાગરમ પીરસો.