Showing posts with label ચટપટા ચાટ. Show all posts
Showing posts with label ચટપટા ચાટ. Show all posts

આમ લસ્સી સ્લશ

આમ લસ્સી સ્લશ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ થી ૩ નંગ આફૂસના ટુકડા
-૧ ૧/૨ કપ તાજું દહીં
-૧ ચમચો ફુદીનાના પાન બારીક સમારેલા
-૪ ચમચા સાકર
-૮ થી ૧૦ બરફના ટુકડા

ઉપરથી સજાવવા માટે

-થોડા પાન ફુદીનાના

રીતઃ

- તમામ સામગ્રીમાં બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
- કેરી અને દહીંના પ્રવાહીને ફ્રીઝર પ્રૂફ કન્ટેનરમાં ભરી ૪ થી ૬ કલાક ફ્રીઝમાં મૂકો.
- પછી તેને વાસણમાં કાઢી બ્લેન્ડર ફેરવી સ્લશી બનાવો.

ગ્લાસમાં કાઢી ફુદીનાના પાનથી સજાવી પીરસો.

તિલવાલે આલુ કી ચાટ

તિલવાલે આલુ કી ચાટ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨૦૦ ગ્રામ નાના બટેટા બાફીને છાલ કાઢેલા
-૫ ચમચા તલ
-૨ લીલા મરચાં વાટેલા
-૧ કાંદો બારીક સમારેલો
-૪ ચમચા ફુદીનો બારીક સમારેલો
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
-૧ ચમચી લીંબુનો રસ
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- તલમાં ૨ થી ૩ ચમચા પાણી નાંખીને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવો.
- એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરચાં અને કાંદા નાંખી ૨ થી ૩ મિનિટ સાંતળો.
- તેમાં તલની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે ૪ થી ૫ મિનિટ હલાવતાં રહો જેથી પાણી બળી જાય.
- તેમાં બટેટા અને મીઠું નાંખી ૨ થી ૩ મિનિટ હલાવો.
- તેમાં ફૂદીનો, કોથમીર અને લીંબુનો રસ નાંખી સરખી રીતે મિક્સ કરો. તરત જ પીરસો.

* નાના બટેટા ન મળે તો બાફેલા બટેટાના ટુકડા વાપરી શકાય.

મિની ચિલા ચાટ

મિની ચિલા ચાટ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ ચણાનો લોટ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-એક ચપટી હંિગ
-મીઠું સ્વાદાનુસાર
-થોડું તેલ

અન્ય સામગ્રીઃ

-૪ લીલા કાંદા બારીક સમારેલા
-૧/૨ કપ ખજૂર આમલીની ચટણી
-૧/૪ કપ લીલી ચટણી

ઉપરથી સજાવવા માટે

-૧/૪ કપ સેવ
-૨ ચમચા કોથમીર

રીતઃ

- ચણાનો લોટ, હંિગ, લાલ મરચું, મીઠું અને પાણી મિક્સ કરી પાતળું ખીરું બનાવો.
- નોન સ્ટિક તવાને ગરમ મૂકી તેના પર ૧/૨ ચમચો ખીરું પાથરો. નાના ચીલાની બાજુમાં તથા ઉપર થોડું તેલ મૂકો. બંને બાજુ ગોલ્ડન રંગના ચીલા થાય ત્યાં સુધી શેકો.
- આ પ્રકારે બાકીના ખીરામાંથી નાના ચીલા બનાવો.

આગળની રીતઃ

પીરસતી વખતે પ્લેટમાં ચીલા મૂકી ઉપર લીલા કાંદા, ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, સેવ અને કોથમીર નાંખો.

સમોસા કઢી ચાટ

સમોસા કઢી ચાટ

તૈયારીનો સમયઃ ૪૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૬ વ્યક્તિ માટે

સામગ્રીઃ

સમોસાના પડ માટે

-૧/૨ કપ મેંદો
-૨ ચમચી ઘી પીગાળેલું
-મીઠું સ્વાદાનુસાર

સમોસાના પૂરણ માટે

-૧ કપ બાફેલા બટેટાના ટુકડા
-૧/૨ કપ લીલા વટાણા બાફેલા
-૨ ચમચા કેપ્સીકમ બારીક સમારેલા
-૧ ચમચી જીરું
-૧/૪ ચમચી હંિગ
-૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
-૨ ચમચી આમચૂર પાઉડર
-૧ ચમચી ધાણા જીરાનો પાઉડર
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રીઃ

-તળવા માટે તેલ
-નાળિયેરની કઢી માટે
-૧ ૧/૨ કપ નાળિયેરનું દૂધ
-૨ ચમચા ચણાનો લોટ
-૩/૪ કપ તાજું દહીં
-૨ નંગ એલચી
-૨ નંગ લવંિગ
-૧ નંગ તમાલપત્ર
-૬ નંગ લીમડાના પાન
-૧ ચમચી આદું વાટેલું
-૧ ૧/૨ ચમચી લાલ મરચું સુધારેલું
-૧ ચમચી તેલ
-૧ ટુકડો તજ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૧/૨ કપ ખજૂર આમલીની ચટણી
-૧/૨ કપ લીલી ચટણી
-૨ ચમચા કોથમીર સમારેલી
-૨ ચમચા લીલા કાંદા બારીક સમારેલા
-૨ થી ૩ ટામેટાની સ્લાઇસ (ઇચ્છાનુસાર)

રીતઃ

સમોસાના પડની

- તમામ સામગ્રીમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધો.
- લોટના ૬ સરખા ભાગ કરી. પ્રત્યેક ભાગને લંબગોળ વણો.

સમોસાના પૂરણની

- એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં જીરું નાંખો. જીરું તતડી જાય એટલે હીંગ અને આદુ-મરચાંની પેસ્ટ નાંખો અને ૧ મિનિટ સાંતળો.
- તેમાં બટેટા, લીલા વટાણા, કેપ્સિકમ, આમચૂર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાંખો.
- બઘું સરખી રીતે મિક્સ કરી છુંદો કરો.
- ગેસ પરથી ઉતારી પૂરણને ઠંડુ કરો અને તેના ૧૨ ભાગ કરો.

સમોસાની

- લોટમાંથી વણેલા લંબગોળની વચ્ચે કાપો કરી બે ભાગ કરો.
- એક ભાગને હાથમાં લઇને તેને કોન જેવો આકાર આપો અને અંદર પૂરણ ભરો.
- થોડું પાણી લઇ કિનારને કાળજીપૂર્વક બંધ કરો. બાકીના લંબગોળમાંથી પણ આ જ રીતે ૧૧ સમોસા બનાવો.
- તળવાના તેલને ગરમ કરો અને તેમાં સમોસા તળો. એકબાજુ મૂકો.

નાળિયેરની કઢીની

- દહીંમાં ચણાનો લોટ ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
- એક વાસણમાં તેલ ગરમ મૂકો અને તેમાં એલચી, લવંિગ, તજ, તમાલપત્ર અને લીમડાના પાન ઉમેરો.
- લીમડાના પાન તતડે એટલે તેમાં આદુ અને મરચાં નાંખો તથા થોડીવાર સાંતળો.
- તેમાં નાળિયેરનું દૂધ અને ૧ કપ પાણી નાંખી એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો. આ દરમિયાન તેને સતત હલાવતાં રહો.
- તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરો. ધીમા તાપે કઢી હલાવતાં રહો. ઉકળે એટલે એકબાજુ મૂકો.

આગળની રીતઃ

- એક પીરસવાના બાઉલમાં ગરમાગરમ સમોસું મૂકો. અને તેની ઉપર એક ચમચો ભરીને કઢી નાંખો.
- તેની ઉપર ખજૂર આમલીની તથા લીલી ચટણી પાથરો.
- ઉપરથી કોથમીર, લીલા કાંદા અને ટમેટા ભભરાવીને પીરસો.

આમ લસ્સી સ્લશ

આમ લસ્સી સ્લશ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૨ થી ૩ નંગ આફૂસના ટુકડા,   ૧ ૧/૨ કપ તાજું દહીં,   ૧ ચમચો ફુદીનાના પાન બારીક સમારેલા,   ૪ ચમચા સાકર,   ૮ થી ૧૦ બરફના ટુકડા

ઉપરથી સજાવવા માટે :
-   થોડા પાન ફુદીનાના

રીત :
-   તમામ સામગ્રીમાં બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
-   કેરી અને દહીંના પ્રવાહીને ફ્રીઝર પ્રૂફ કન્ટેનરમાં ભરી ૪ થી ૬ કલાક ફ્રીઝમાં મૂકો.
-   પછી તેને વાસણમાં કાઢી બ્લેન્ડર ફેરવી સ્લશી બનાવો.
-   ગ્લાસમાં કાઢી ફુદીનાના પાનથી સજાવી પીરસો.

સરતિલવાલે આલુ કી ચાટ

સરતિલવાલે આલુ કી ચાટ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૨૦૦ ગ્રામ નાના બટેટા બાફીને છાલ કાઢેલા,   ૫ ચમચા તલ,   ૨ લીલા મરચાં વાટેલા,   ૧ કાંદો બારીક સમારેલો,   ૪ ચમચા ફુદીનો બારીક સમારેલો,   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી,   ૧ ચમચી લીંબુનો રસ,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર

રીત :
-   તલમાં ૨ થી ૩ ચમચા પાણી નાંખીને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવો.
-   એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરચાં અને કાંદા નાંખી ૨ થી ૩ મિનિટ સાંતળો.
-   તેમાં તલની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે ૪ થી ૫ મિનિટ હલાવતાં રહો જેથી પાણી બળી જાય.
-   તેમાં બટેટા અને મીઠું નાંખી ૨ થી ૩ મિનિટ હલાવો.
-   તેમાં ફૂદીનો, કોથમીર અને લીંબુનો રસ નાંખી ખી રીતે મિક્સ કરો. તરત જ પીરસો.

મિની ચિલા ચાટ

મિની ચિલા ચાટ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૧ કપ ચણાનો લોટ,   ૧ ચમચી લાલ મરચાંની ભૂકી,    એક ચપટી હિંગ,   મીઠું સ્વાદાનુસાર,   થોડું તેલ

અન્ય સામગ્રી :
-   ૪ લીલા કાંદા બારીક સમારેલા,   ૧/૨ કપ ખજૂર આમલીની ચટણી,   ૧/૪ કપ લીલી ચટણી

ઉપરથી સજાવવા માટે :
-   ૧/૪ કપ સેવ,   ૨ ચમચા કોથમીર

રીત :
-   ચણાનો લોટ, હિંગ, લાલ મરચું, મીઠું અને પાણી મિક્સ કરી પાતળું ખીરું બનાવો.
-   નોન સ્ટિક તવાને ગરમ મૂકી તેના પર ૧/૨ ચમચો ખીરું પાથરો. નાના ચીલાની બાજુમાં તથા ઉપર થોડું તેલ મૂકો. બંને બાજુ ગોલ્ડન રંગના ચીલા થાય ત્યાં સુધી શેકો.
-   આ પ્રકારે બાકીના ખીરામાંથી નાના ચીલા બનાવો.

આગળની રીત :
-   પીરસતી વખતે પ્લેટમાં ચીલા મૂકી ઉપર લીલા કાંદા, ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, સેવ અને કોથમીર નાંખો.

સમોસા કઢી ચાટ

સમોસા કઢી ચાટ
તૈયારીનો સમય : ૪૦ મિનિટ
બનાવવાનો સમય : ૩૦ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે

સામગ્રી :
સમોસાના પડ માટે :
-   ૧/૨ કપ મેંદો,   ૨ ચમચી ઘી પીગાળેલું,   મીઠું સ્વાદાનુસાર

સમોસાના પૂરણ માટે :
-   ૧ કપ બાફેલા બટેટાના ટુકડા,   ૧/૨ કપ લીલા વટાણા બાફેલા,   ૨ ચમચા કેપ્સીકમ બારીક સમારેલા,   ૧ ચમચી જીરું,   ૧/૪ ચમચી હિંગ,   ૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ,   ૨ ચમચી આમચૂર પાઉડર,   ૧ ચમચી ધાણા જીરાનો પાઉડર,   ૧/૨ ચમચી ગરમ મસાલો,    ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી :
-   તળવા માટે તેલ

નાળિયેરની કઢી માટે :
-   ૧ ૧/૨ કપ નાળિયેરનું દૂધ,   ૨ ચમચા ચણાનો લોટ,   ૩/૪ કપ તાજું દહીં,   ૨ નંગ એલચી,   ૨ નંગ લવિંગ,   ૧ નંગ તમાલપત્ર,   ૬ નંગ લીમડાના પાન,   ૧ ચમચી આદું વાટેલું,   ૧ ૧/૨ ચમચી લાલ મરચું સુધારેલું,   ૧ ચમચી તેલ,   ૧ ટુકડો તજ,   મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે :
-   ૧/૨ કપ ખજૂર આમલીની ચટણી,   ૧/૨ કપ લીલી ચટણી,   ૨ ચમચા કોથમીર સમારેલી,   ૨ ચમચા લીલા કાંદા બારીક સમારેલા,   ૨ થી ૩ ટામેટાની સ્લાઇસ (ઇચ્છાનુસાર)

રીત :
સમોસાના પડની :
-   તમામ સામગ્રીમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધો.
-   લોટના ૬ સરખા ભાગ કરી. પ્રત્યેક ભાગને લંબગોળ વણો.

સમોસાના પૂરણની :
-   એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં જીરું નાંખો. જીરું તતડી જાય એટલે હીંગ અને આદુ-મરચાંની પેસ્ટ નાંખો અને ૧ મિનિટ સાંતળો.
-   તેમાં બટેટા, લીલા વટાણા, કેપ્સિકમ, આમચૂર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાંખો.
-   બઘું સરખી રીતે મિક્સ કરી છુંદો કરો.
-   ગેસ પરથી ઉતારી પૂરણને ઠંડુ કરો અને તેના ૧૨ ભાગ કરો.

સમોસાની :
-   લોટમાંથી વણેલા લંબગોળની વચ્ચે કાપો કરી બે ભાગ કરો.
-   એક ભાગને હાથમાં લઇને તેને કોન જેવો આકાર આપો અને અંદર પૂરણ ભરો.
-   થોડું પાણી લઇ કિનારને કાળજીપૂર્વક બંધ કરો. બાકીના લંબગોળમાંથી પણ આ જ રીતે ૧૧ સમોસા બનાવો.
-   તળવાના તેલને ગરમ કરો અને તેમાં સમોસા તળો. એકબાજુ મૂકો.

નાળિયેરની કઢીની :
-   દહીંમાં ચણાનો લોટ ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
-   એક વાસણમાં તેલ ગરમ મૂકો અને તેમાં એલચી, લવિંગ, તજ, તમાલપત્ર અને લીમડાના પાન ઉમેરો.