આમ લસ્સી સ્લશ
તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૨ થી ૩ નંગ આફૂસના ટુકડા
-૧ ૧/૨ કપ તાજું દહીં
-૧ ચમચો ફુદીનાના પાન બારીક સમારેલા
-૪ ચમચા સાકર
-૮ થી ૧૦ બરફના ટુકડા
ઉપરથી સજાવવા માટે
-થોડા પાન ફુદીનાના
રીતઃ
- તમામ સામગ્રીમાં બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
- કેરી અને દહીંના પ્રવાહીને ફ્રીઝર પ્રૂફ કન્ટેનરમાં ભરી ૪ થી ૬ કલાક ફ્રીઝમાં મૂકો.
- પછી તેને વાસણમાં કાઢી બ્લેન્ડર ફેરવી સ્લશી બનાવો.
ગ્લાસમાં કાઢી ફુદીનાના પાનથી સજાવી પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.