ટ્રોપિકલ એમબ્રોસિઆ
તૈયારીનો સમયઃ ૯ મિનિટ
માત્રાઃ ૨ ગ્લાસ બનશે
સામગ્રીઃ
-૧ કપ મિક્સ, ફ્રૂટ, બારીક કાપેલું (સ્ટ્રોબેરી, પાઇનેપલ, પીચ, પેર)
-૧/૨ કપ લટકાવેલું ક્રીમ
-૧ ચમચો દળેલી સાકર
-થોડા ટીપાં વેનીલા એસેન્સ
બીજી સામગ્રી
-૨ ચમચા સૂકા કોપરાનું ખમણ
-૨ ચમચા સાકર
રીતઃ
- સૂકા કોપરાના ખમણને અને સાકરને એક પૅનમાં ભેગા કરી ધીમા તાપે શેકવા જ્યાં સુધી કોપરાનો રંગ બ્રાઉન થઇ જાય. એક તરફ મૂકી દેવું.
- લટકાવેલું દહીં, ક્રીમ , સાકર અને વેનીલા એસેન્સને ભેગા કરવા અને સારી રીતે ઝેરવું, ફ્રીઝમાં રાખી મૂકવું.
- એક લાંબા ગ્લાસમાં ફ્રૂટની અડધી માત્રા ગોઠવવી.
- ઉપર દહીં અને ક્રીમનું મિશ્રણ ભરવું.
- આના ઉપર સૂકા કોપરાનું મિશ્રણ ભભરાવવું અને ખૂબ ઠંડું કરવું.
- આ જ પ્રમાણે બીજો ગ્લાસ બનાવવો.
ખૂબ ઠંડું પીરસવું.
ટીપ્સઃ લગભગ ૧ કપ તાજા દહીંને જ્યારે ૨૦ મિનિટ સુધી મલમલના કપડામાં લટકાવી દેવાય છે ત્યારે ૧/૨ કપ લટકાવેલું દહીં મળે છે.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.