વૉલનટ બટરસ્કોચ બાર્સ
તૈયારીનો સમયઃ- ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ- ૩૦ મિનિટ
માત્રાઃ- ૧૮ રોલ બનશે
સામગ્રીઃ-
ક્રસ્ટ માટે
-૧/૨ કપ માખણ
-૩ ચમચા દળેલી સાકર
-૧ ૧/૨ મેંદો
ઉપરથી નાંખવા માટે ઃ-
-૧/૨ કપ દળેલી સાકર
-૧/૨ કપ અખરોટ બારીક સમારેલા
-૧/૪ કપ માખણ
-૧/૪ કપ ક્રીમ
-૧/૪ કપ મધ
-૧/૨ ચમચી વેનીલા એસેન્સ
રીત ઃ
ક્રસ્ટ માટે
- એક બાઉલમાં માખણ અને દળેલી સાકરને ફીણીને સુંવાળું મિશ્રણ બનાવો.
- તેમાં મેંદો નાંખી ધીમે ધીમે નરમ લોટ બાંધવો, જરૂર લાગે તો જ ઠંડુ પાણી નાંખવું
- આ લોટને વણીને એક બેકંિગ ટ્રેમાં મૂકવો.
- બેકંિગ ટ્રેને ૧૫ મિનિટ અથવા લોટ કડક થાય ત્યાં સુધી રેફ્રિજરેટરમાં મૂકો.
- તેના પર સરખા અંતરે કાંટાથી કાણા પાડવા અને પહેલેથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦ં સે. (૩૬૦ં ફે.) તાપમાન પર ૧૦ મિનિટ બેક કરવું.
- ઓવનમાંથી કાઢી લેવું અને બાજુમાં મૂકવું.
ઉપરથી નાંખવા માટે ઃ-
-એક વાસણમાં બધી સામગ્રીને મિક્સ કરી ધીમા તાપે ૪ થી ૫ મિનિટ રાંધો.
આગળની રીત
- ઉપરથી નાંખવાના મિશ્રણને અડધા બેક કરેલા ક્રસ્ટ પર નાંખવું અને તેની સપાટી પર એકસરખું પાથરી દેવું.
- પહેલેથી ગરમ કરેલા એક ઓવનમાં ૨૦૦ંસે (૪૦૦ંફે.) તાપમાન પર ૨૦ મિનિટ અથવા ઉપર પાથરેલા મિશ્રણનો રંગ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી બેક કરવું. ઓવનમાંથી કાઢી લેવું.
- આ ટુકડાને એકદમ ઠંડા થવા દેવા અને પછી હવાબંધ બરણીમાં ભરીને રાખવા.