ફાડાનો ઉપમા
તૈયારીનો સમયઃ-૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ-૨૦ મિનિટ
માત્રાઃ-૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ-
-૧/૨ કપ ઘઉંના ફાડા
-૧ કાંદો બારીક સમારેલો
-૧ લીલું મરચું બારીક સમારેલું
-૧/૪ કપ લીલા વટાણા
-૧/૪ કપ ગાજરના ચોરસ ટુકડા
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
સજાવટ માટેઃ-
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
રીતઃ-
- ઘઉંના ફાડાને સાફ કરીને ધોવા. તેને ૨ કપ ગરમ પાણીમાં ૪ મિનિટ પલાળવા અને પાણી નિતારી એકબાજુ મૂકવા.
- પ્રેશર કુકરમાં તેલને ગરમ કરવું. તેમાં કાંદા અને લીલા મરચાં નાંખી સાંતળવા.
-તેમાં લીલા વટાણા, ગાજર, ફાડા અને મીઠું નાંખી ૩થી૪ મિનિટ સાંતળવું.
-તેમાં ૧ ૧/૨ કપ પાણી નાંખી કુકરની ૧ સીટી વાગે ત્યાં સુધી રાંધો.
કોથમીરથી સજાવી ગરમ-ગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.