પંચકુટી દાળ
તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ-૬ વ્યકિત માટે
માત્રા ઃ ૬ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ ચમચો અડદની દાળ
-૧ચમચોે તુવેરદાળ
-૧ ચમચો મગની દાળ
-૧ચમચો ચણાની દાળ
-૧ ચમચો મસૂરની દાળ
-૧ ચમચી રાઇ
-૧ ચમચી જીરું
-૧ ટુકડો તજ
-૨ લવંિગ
-૪ મીઠા લીમડાના પાન
-૪ નાના આખા લાલ મરચાં
-૨ ચમચી આદું વાટેલું
-૨ ચમચી લસણ વાટેલું
-૨ ટામેટા સમારેલા
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
-૧ ચમચો લીંબુનો રસ
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુંસાર
રીતઃ-
-બધી દાળ સાફ કરી પાણીમાં ૧ કલાક પલાળી રાખો. પછી નિતારી લો.
- પ્રેશરકુકરમાં બધી દાળ અને ૩ ૧/૨ કપ પાણી નાંખી દાળ બાફો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, તજ અને લવંિગ નાંખો.
- જયારે તે તતડે ત્યારે લીમડો, લાલ મરચાં, આદું અને લસણ નાંખી ૧ મિનિટ સાંતળો.
- તેમાં ટામેટા, ગરમ મસાલો, દાળ,કોથમીર,લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી ૮ થી ૧૦ મિનિટ ઉકાળો.
ગરમ- ગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.