ગુવારફલી કી સુકી ભાજી
તૈયારીનો સમયઃ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યકિત માટે
સામગ્રર્ીઃ-
-૨ કપ ગુવાર સમારેલી
-ચપટીભર સોડા
-૧/૨ચમચીજીરું
-૨ ચમચી આદું મરચાંની પેસ્ટ
-૪ કળી લસણ વાટેલું
-૧/૨ કપ કાંદા બારીક સમારેલા
-૧/૪ ચમચી હળદર
-૨ ચમચી ધાણાજીરાનો પાઉડર
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- પ્રેશરકુકરમાં તેલ ગરમ કરી જીરું નાંખો.
- જીરું તતડવા લાગે ત્યારે આદું મરચાંની પેસ્ટ અને લસણ નાંખી સાંતળો.
- તેમાં કાંદા નાંખી સાંતળો.
-પછી તેમાં ગુવાર,સોડા અને ૩થી૪ ચમચા પાણી નાંખી ૧ સીટી વગાડી રાંધો.
- કુકરનું ઢાંકણ ખોલી તેમાં હળદર,મરચું, ધાણાજીરાનો પાઉડર અને મીઠું ભેળવી ૩થી ૪ મિનિટ અથવા શકનું પાણી શોષાઇ જાય ત્યાંસુધી રાંધો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.