સોયા કોફતા કરી
તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૪૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
સોયા કોફતા માટે
-૧/૨ કપ સોયાના દાણા
-૧/૨ કપ બાફેલા બટેટાનો છૂંદો
-૧/૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
-૧ ચમચો ફુદીનો સમારેલો
-૧ ચમચો ચણાનો લોટ
-તળવા માટે તેલ
-મીઠું સ્વાદાનુસાર
ગ્રેવી માટે
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧/૨ ચમચી આદું વાટેલું
-૧/૨ ચમચી લસણ વાટેલું
-૧/૪ કપ ટામેટાનો પ્યુરે
-૧ ચમચી વરિયાળી
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચો ધાણાજીરું
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચો ફુદીનો સમારેલો
-૩/૪ કપ દૂધ
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
-૧૦ થી ૧૨ ફુદીનાના પાન
રીતઃ સોયા કોફતા માટે
- એક વાસણમાં ૧/૨ કપ પાણી ગરમ કરો, સોયા દાણાને ઉમેરો અને ૫ થી ૭ મિનિટ સુધી તેને પાણીમાં પલાળો.
- દાણાને દબાવી બઘું પાણી નિતારી લેવું.
- કોફતાની બધી જ સામગ્રીને બાઉલમાં મિક્સ કરીને હાથ વડે બઘુ મિક્સ કરો. પાણી ઉમેરવું નહીં.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ કરી તેને લંબગોળ આકાર આપો.
- તળવાનું તેલ ગરમ મૂકી કોફતાને તેલમાં આકરા તળો. એકબાજુ મૂકી રાખો.
ગ્રેવી માટે
- એક વાસણમાં તેલ ગરમ કરો અને કાંદા સાંતળો.
- તેમાં આદું-લસણ ઉમેરી ૧ થી ૨ મિનિટ સાંતળો.
- તેમાં ટોમેટો પ્યુરે, વરિયાળી, હળદર, ધાણાજીરું અને લાલ મરચાંની ભૂકી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- તેમાં ફુદીનો અને દૂધ ઉમેરો અને ઉકાળો.
- તેમાં ગરમ મલાસો, મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરી ઉકાળો.
- ગ્રેવીમાં કોફતા ઉમેરી ૨ થી ૩ મિનિટ ઉકાળો. પછી ગેસ પરથી નીચે ઉતારો.
ફુદીનાના પાનથી શણગારી પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.