ભીંડી દો પ્યાઝા
તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૩ કપ ભીંડા ઊભા સમારેલા
-૧ ૧/૨ કપ કાંદા બારીક સમારેલા
-૩ ચમચી જીરું
-૧ ચમચી ક્લોન્જી
-૧/૪ ચમચી હળદર
-૩ ચમચી હળદર
-૩ ચમચી આદુંની પેસ્ટ
-૧ થી ૨ લીલા મરચાં બારીક સમારેલા
-૩/૪ કપ ઘટ્ટ દહીં વલોવેલું
-૩ ચમચા તેલ
મીઠું સ્વાદાનુસાર
રીતઃ
- એક વાસણમાં તેલને ગરમ કરો. જીરું અને કોલોન્જી ઉમેરી તડતડ થવા દો.
- તેમાં કાંદા, હળદર, આદુંની પેસ્ટ અને લીલા મરચાંને ઉમેરો અને સાંતળો.
- તેમાં ભીંડા અને મીઠું ઉમેરી ધીમા તાપે ભીંડા નરમ થાય ત્યાં સુધી થવા દો.
- પછી તેમાં દહીં ઉમેરો અને દહીં સુકાઇ જાય ત્યાં સુધી રાંધો.
પરોઠા કે રોટી સાથે ગરમ-ગરમ પીરસો.
* ભીંડા ચીકણા હોય છે. એટલે રાંધતી વખતે વાસણને ઢાંકશો નહિ. વરાળની હાજરી વગર ચીકાશ દૂર થઇ ભીંડા સુકા બનશે. બને તો ધીમા તાપે રાંધવા.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.