ડેન્ટી ચૉકલેટ કેક
તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૨૦ નંંગ બનશે
સામગ્રીઃ
નાની ચૉકલેટ કેક માટે
-૧૦૦ ગ્રામ સેલ્ફ રેઝંિગ ફ્લોર અથવા મેંદો જેમાં ૧ ૧/૨ ચમચી બેકંિગ પાવડર મિક્સ કર્યો હોય.
-૧૦૦ ગ્રામ માખણ અથવા માર્ગરિન
-૨ ચમચા કોકો પાવડર
-૧૦૦ ગ્રામ દળેલી સાકર
-૨ ઇંડા
-૧/૪ કપ દૂધ (આશરે)
-૩/૪ ચમચી વેનિલા એસેન્સ
-ચૉકલેટ ગ્લેઝ આઇસંિગ માટે
-૨૨૫ ગ્રામ આઇસંિગ શુગર
-૩/૪ ચમચા કોકો પાવડર
-૧ ચમચી પિગાળેલું માખણ
સજાવટ માટે
-નાની મીણબતીઓ અથવા જેમ્સ કે લીંબુના સ્વાદવાળી પીપરમીંટ
રીતઃ
- મેંદા અને કોકો પાવડરનો એકસાથે ચાળવા.
- ૧ કલાક પહેલાં રેફ્રિજરેટરમાંથી માખણ કાઢી લેવું.
- માખણ અને સાકરને ફીણીને એકદમ સુંવાળું બનાવવું.
- આ મિશ્રણ હલકું અને ક્રીમી થઇ જાય ત્યારે ઇંડા નાંખવા. એક વખત એક ઇંડુ નાંખવું અને બારાબર ફીણવું. ઇંડું નાંખતી વખતે જો મિશ્રણ ફાટી જાય તો બીજું ઇંડું નાંખતા પહેલાં થોડો મેંદો નાંખવો.
- લોટનું મિશ્રણ મિક્સ કરવું અને દૂધ નાંખવું જ્યાંસુધી મિશ્રણ ચમચાથી પડી શકે તેવું ન થઇ જાય.
- વેનીલા એસેન્સ નાંખવું અને બરાબર મિક્સ કરવું.
- કાગળના નાના કપમાં ૩/૪ ઊંચાઇ સુધી આ મિશ્રણને ભરવું અને ગરમ ઓવનમાં ૨૦૦ સે. (૪૦૦૦ફે.) તાપમાન પર ૨૦ મિનિટ બેક કરવું.
- કેકને ઠંડી કરવી.
જ્યારે કેક ઠંડી થઇ જાય ત્યારે થોડું પાણી છાંટવું.
ચૉકલેટ ગ્લેઝ આઇસંિગ માટે
- આઇસંિગ સુગરને કોકો પાવડર સાથે ચાળવી.
- ધીરે ધીરે લગભગ ૨ ચમચા ગરમ પાણી અને માખણ નાંખવા અને બરાબર મિક્સ કરવાં.
આગળની રીતઃ
કેકની ઉપર ચૉકલેટ ગ્લેઝ આઇસંિગ ફેલાવવું અને તેને મીણબતી અથવા જેમ્સ અથવા પીપરમીંટથી સજાવો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.