પાલક મટર
તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૫ કપ પાલક બારીક સમારેલી
-૧ કપ વટાણા બાફેલા
-૨ લવંિગ
-૧ ટુકડો તજ
-૧/૪ ચમચી હંિગ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧/૪ચમચી હળદર
-૧/૪ ચમચી સૂંઠ
-૧/૨ કપ દૂધ
-૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- એક વાસણમાં તેલને ગરમ કરો અને તજ, લવંિગ તથા હંિગ નાંખો.
- તેમાં પાલક, વટાણા અને ૧/૨ કપ પાણી નાંખી ઉકાળો.
- ૧૦ થી ૧૨ મિનિટમાં બધા જ પાણીનું બાષ્પીભવન થઈ જશે
- પછી તેમાં મરચું, હળદર, સૂંઠ, દૂધ અને મીઠું ઉમેરી સારી રીતે મિકસ કરો.
- થોડીવાર બાદ ગેસ પરથી નીચે ઉતારો. ગરમ ગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.