સીતાફળ ફિલપ

સીતાફળ ફિલપ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૧ ગ્લાસ બનશે

સામગ્રીઃ

-૨ ચમચા તાજું બારીક કાપેલું સીતાફળ
-૧ ચમચો વેનીલા આઇસક્રીમ
-૧/૨ ચમચો સાકર
-૪ ટુકડા બરફ

રીતઃ - બરફની સાથે બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં ચલાવી એકરસ કરવી.
- એક લાંબા ગ્લાસમાં નાંખવું.

તરત પીરસવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.