સ્ટોબેરી સોડા
તૈયારીનો સમયઃ ૨ મિનિટ
માત્રાઃ ૧ ગ્લાસ બનશે
સામગ્રીઃ
-૨ ચમચા સ્ટ્રોબેરી સિરપ
-૧ ચમચો વેનીલા આઇસક્રીમ
-૧ બાટલી (૨૦૦ મિ.લિ.) સોડા ઠંડી કરેલી
રીતઃ
- પીરસવાના ગ્લાસમાં સ્ટ્રોબેરી સિરપ અને વેનીલા આઇસક્રીમ નાંખીને થોડું હલાવવું.
- સોડાથી ગ્લાસ ભરી દેવો.
તરત પીરસવું.
તૈયારીનો સમયઃ ૨ મિનિટ
માત્રાઃ ૧ ગ્લાસ બનશે
સામગ્રીઃ
-૨ ચમચા સ્ટ્રોબેરી સિરપ
-૧ ચમચો વેનીલા આઇસક્રીમ
-૧ બાટલી (૨૦૦ મિ.લિ.) સોડા ઠંડી કરેલી
રીતઃ
- પીરસવાના ગ્લાસમાં સ્ટ્રોબેરી સિરપ અને વેનીલા આઇસક્રીમ નાંખીને થોડું હલાવવું.
- સોડાથી ગ્લાસ ભરી દેવો.
તરત પીરસવું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.