સ્પ્રીંગ સલાડ

સ્પ્રીંગ સલાડ
તૈયારીનો સમય :  ૧૦ મિનિટ
માત્રા :  ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
સલાડ માટે :
-   ૧ કપ પાલકના પાન (ધોયેલા),   ૨ કપ લેટુસના પાન (ધોયેલા),   ૨ મોટા સંતરાની પેશીઓ છાલ કાઢેલી,   ૧ કપ ફણગાવેલા કઠોળ,   ૨ લીલા કાંદા બારીક કાપેલા


ડ્રેસિંગ માટે :
-   ૧ ચમચો લીંબુનો રસ,   ૧ ચમચી ઓલિવ ઓઇલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   સલાડની બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી રેફ્રિજરેટમાં મૂકો.
-   પીરસતાં પૂર્વે તેમાં ડ્રેસીંગ ઉમેરી સરખી રીતે બઘું મિક્સ કરો.
-   તરત જ પીરસો

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.