શ્રીખંડ

શ્રીખંડ
તૈયારીનો સમય : ૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ પાણી નીતારેલું દહીં (લૉ-ફેટ હોય તો વઘુ સારું),   ૧/૨ ચમચી એલચીનો પાવડર,   થોડા તાંતણા કેસર,   ૨ ચમચા દૂધ (લૉ-ફેટ હોય તો વઘુ સારું),   ૪ સેચેટ સાકર સબ્સ્ટીટ્યુટ



રીત :
-   બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરો.
-   ૨ થી ૩ કલાક ફ્રીજમાં ઠંડો કરો. ઠંડો પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.