કેરીના રસનાં પકોડા
સામગ્રીઃ
-૪ પાકી કેરીનો ખટમીઠો રસ
-૧ કપ ચણાનો લોટ
-૧/૪ કપ શેકેલો રવો
-૨ ચમચી મરી તથા આખા ધાણાનો અધકચરો ભૂકો
-૨ લીલા મરચાં બારીક કાપેલા
-૧ નાનો ટુકડો આદુ
-૨ ચમચા કોથમીર અને ફુદીનો બારીક કાપેલા
-૧/૪ ચમચી સોડા
-૧ ચમચો ગરમ તેલ
-તળવા માટે તેલ
રીતઃ
- રવો અને ચણાના લોટને કઢાઇમાં કાચો જ શેકી લેવો.
- ત્યારબાદ આ મિશ્રણને કેરીના રસમાં પલાળીને ખીરું બનાવો.
- આ ખીરામાં બધો જ મસાલો મિક્સ કરો. પકોડા ઉતરી શકે તેવો ઘટ્ટ રાખવો.
- કઢાઇમાં તળવા માટે તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય ત્યારે ખીરામાં સોડા નાંખીને ૧ ચમચો ગરમ તેલ નાંખો.
- છેલ્લે કોથમીર અને ફુદીનાને ઉમેરીને ગરમાગરમ પકોડા ઉતારવા.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.