કેરીના ગોટલાનું શાક

કેરીના ગોટલાનું શાક

સામગ્રીઃ

-૫૦૦ ગ્રામ પાકી કેરી
-૧૦૦ ગ્રામ ચણાનો લોટ
-૨૦૦ ગ્રામ ગોળ
-મીઠું, મરચું, હળદર અથાણાનો મસાલો સ્વાદાનુસાર

વઘાર માટે

-તેલ, રાઇ, મેથી, હંિગ અને આખુ મરચું.

રીતઃ

- કેરીને ધોઇને ધોળીને રસ કાઢીને ગોટલા રહેવા દેવા.
- તેમાં ચણાનો લોટ મિક્સ કરો.
- એક વાસણમાં તેલ, રાઇ, મેથી, હંિગ અને આંખુ મરચું નાંખીને કેરીનું મિશ્રણ નાંખો.
- આ મિશ્રણ ઉકળે એટલે મીઠું, હળદર, મરચું અને ગોળ નાંખી સરખી રીતે ઉકાળો.

આ કેરી ગોટલાનું શાક પરોઠા, ભાખરી કે રોટલા સાથે સરસ લાગે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.