શક્તિવર્ધક શરબત

શક્તિવર્ધક શરબત

સામગ્રીઃ

-૫ ગ્રામ તજ ૧૦ ગ્રામ એલચી
-૫ ગ્રામ મરી
-થોડા લવીંગ

રીતઃ

- બધી સામગ્રીને મિક્સરમાં વાટીને ભૂકો કરવો.
- એક કપ પાણીમાં ૧ ચમચી મસાલો નાંખીને ઉકાળવું. ઉકાળતી વખતે સ્વાદ મુજબ ખડીસાકર નાંખવી. આ શરબતને ચા ની જેમ ગરમ પણ પી શકાય. અથવા ગમે તો ઠંડુ કરીને પીવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.