હોલસમ પુલાવ
તૈયારીનો સમયઃ-૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ- ૩૦ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ કપ જાડા ચોખા
-૧ લીલું મરચું બી કાઢીને સમારેલું
-૧ ટુકડો આદું
-૧ ચમચોલસણ વાટેલું
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧/૨ કપ ટામેટા બારીક સમારેલા ૨ કપ નેથી બારીક સમારેલી
-૨ નાના રીંગણા મોટા ચોરસ ટુકડામાં સમારેલા
-૧/૨ કપ તાજા વાલોરના દાણા બાફેલા
-૪ મશરૂમ જાડી સ્લાઇસ કરેલા (ઇચ્છાનુસાર)
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
-૨ ચમચા કોથમીર સમારેલી
રીતઃ-
- પ્રેશરકુકરમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં, આદું, લસણ અને કાંદા નાંખી સાંતળો.
- તેમાં ટામેટા, મેથી, રીંંગણા, વાલોર, મશરૂમ અને લાલ મરચું નાંખી સારી રીતે મિક્સ કરો અને થોડીવાર રાંધો.
- તેમાં ૨ ૧/૨ કપ પાણી, ચોખા અને મીઠું મેળવી કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
કોથમીર વડે સજાવીને ગરમ- ગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.