ચીઝી કોલીફ્‌લાવર સુપ

ચીઝી કોલીફ્‌લાવર સુપ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૬ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨૫૦ ગ્રામ ફ્‌લાવર
-૩ કપ દૂધ
-૧ કાંદો ખમણેલો
-૧ ચમચી બટર (માખણ)
-મીઠું અને મરી સ્વાદાનુસાર

પીરસતી વખતેઃ

-ખમણેલી ચીઝ

રીતઃ

- ફ્‌લાવરને ધોઇને મોટા-મોટાફૂલ કાપવા.
-એક વાસણમાં ફ્‌લાવર, દૂધ અને ૩ કપ પાણી નાખીને ઉકાળો.
- જ્યારે ફ્‌લાવર બફાઇ જાય તો બ્લેન્ડરથી એક રસ કરો અને ગાળી લો.
- બટર ગરમ કરો અને કાંદા ૧/૨ મિનિટ સાંતળો.
- તેમાં ફ્‌લાવરનું મિશ્રણ નાંખીને થોડીવાર ઉકાળો.
- મીઠું અને મરી સ્વાદાનુસાર નાંખો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.