સામગ્રીઃ
ઘંઉનો લોટ ૩ વાટકી,
તેલ પ્રમાણસર,
ઘી પ્રમાણસર
રીતઃ
એક કથરોટમાં ઘંઉનો લોટ ચાળીને તેમાં તેલનું મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધવો. ત્યારબાદ તેના લૂવા બનાવીને ઘંઉના લોટનું છાંડીને તેની લાંબી સાત પટ્ટીઓ બનાવવો. પછી તેની રોટલી વણવી અને તેને લોઢી પર ધીમે ધીમે શેકવી જેથી સાત પડ છૂટા પડશે. રોટલી બંને બાજુ શેકાઈ જાય એટલે ઉપર ઘી લગાડી દેવું.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.