ફ્રૂટ મઠો
સામગ્રી :
- ૧ વાટકો પાણી નીતારેલું દહીં, ૧ નંગ સફરજન ખમણેલું, ૩ ચમચી કિસમીસ બારીક સમારેલી, ૧ નંગ પાકું કેળું મસળેલું, ૧ ચમચી એલચી, જાયફળ, તજનો ભૂકો
રીત :
- દહીંમાં સફરજન, કેળાં, કિસમીસ નાંખી બ્લેન્ડર ફેરવી એલચી, જાયફળ અને તજનો ભૂકો ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
- ફ્રીઝમાં મૂકી ઠંડુ કરો અને પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.